Sunday, March 17, 2019

Voter Helpline Application

Cover art


Voter Helpline એપ-ભારતીય ચુંટણી પંચ દ્વારા
➡️ ભારતના નાગરિકો માટે ચુંટણીલક્ષી તમામ માહિતી ધરાવતી એપ
➡️ મતદારયાદીમાં નામ શોધી શકો
➡️ નવા ચુંટણીકાર્ડનું ફોર્મ, નામ કમી તથા સુધારા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો
➡️ ચટણીલક્ષી કોઈપણ ફરિયાદ એપની મદદથી કરી શકો
➡️ ચટણી પ્રક્રિયા વિશેની વિડીયો સાથેની સમજ જેમકે EVM, VVPAT નો ઉપયોગ
➡️ આવનાય ચુંટણી કાર્યક્રમો, પરિણામ અને બીજી તમામ માહિતી
➡️ તો આજ જ ડાઉનલોડ કરો. ક્લીક કરો...

No comments:

Post a Comment